________________
૨૧૯
શ્રી ઈધુકારીયાધ્યયન-૧૪ भोगान् भुक्त्वा वान्त्वा च, लघुभूतविहारिणः । કાનોમાનાઃ જરછનિત્ત, દિના ગ્રામસભા રુવ Iકા
અથ–પૂર્વકાળમાં ભોગોને ભોગવી અને ઉત્તરકાળમાં તે ભેગેને છેડી, વાયુની માફક અપ્રતિબદ્ધવિહારી બનેલા, તથાવિધ અનુષ્ઠાનથી હર્ષવાળા બની વિવક્ષિત સ્થાનમાં વિચરે છે. જેમ પંખીઓ જ્યાં જ્યાં રૂચિ થાય ત્યાં ત્યાં હર્ષિત બની ફરે, તેમ મુનિઓ પણ મમતા વગર જ્યાં
જ્યાં સંયમનિર્વાહ થાય ત્યાં ત્યાં વિચરે છે. (૪૪-૪૬૩) इमे अ बद्धा फंदंति, मम हत्थज्जमागया । वयं च सत्ता कामेसु, भविस्सामो जहा इमे ॥४५॥ इमे च बद्धाः स्पन्दन्ते, मम हस्त आर्य ! आगताः । वयं च सक्ताः कामेषु, भविष्यामो यथेमे ॥४५॥
અથ. આ પ્રત્યક્ષ દેખાતાં વિષયે ઘણું ઘણું ઉપાચેથી સુરક્ષિત બનાવવા છતાં વ–સ્વભાવે અસ્થિર છે. વળી આપના હસ્તમાં તે પ્રાપ્ત થયા છતાં, હે આર્ય ! સદાકાળ તે આપના હાથમાં રહેતા નથી, પરંતુ તે વિષમાં મેહના કારણે અંધ બનેલા, તેના ભેગવનારા આપણે પણ તે બધું છોડી એક દિવસ ઉપડી જવાના છીએ, માટે પુરોહિતની માફક આપણે પણ તેને ત્યાગ કરીશું–એમ રાણુએ રાજાને કહ્યું. (૪૫-૪૬૪) सामिसं कुललं दिस्स, बज्झमाणं निरामिसं । आमिस सव्वमुज्झित्ता, विहरिस्सामो निरामिसा ॥४६॥