________________
२१७
શ્રી ઈષકારીયાધ્યયન-૧૪ मरिहिसि राय जया तया वा,
मणोरमे कामगुणे पहाय । इक्को हु धम्मो नरदेवताणं,
न विज्जइ अन्न मिहेह किंची ॥४०॥ मरिष्यसि राजन् ! यदा तदा वा,
मनोरमान कामभोगान् प्रजहाय । एक एव धर्मो नरदेवत्राणं,,
न विद्यते अन्यत् इहेह किश्चित् ॥४०॥ અથ–હે રાજન્ ! જ્યારે-ત્યારે કેઈ પણ સમયે મનહર કામોને છડી આપ અવશ્ય મરવાના જ છે. આપની સાથે કાંઈ પણ આવશે નહીં. નર અને દેવને રક્ષણ કરનાર એક ધર્મ જ છે. આ ધર્મ સિવાય બીજું xis भ२५ समये २६ नथी. (४०-४५८) नाऽहं रमे पक्खिणि पंजरे वा,
संताणछिन्ना चरिस्सामि मोणं । अकिंचणाउ ज्जुकडा निरामिसा,
परिग्गहारम्भनिअत्त दोसा ॥४॥ नाऽहं रमे पक्षिणी पञ्जरे वा,
____ सन्तानछिन्ना चरिष्यामि मौनम् । अकिञ्चना ऋजुकृता निरामिषा,
परिग्रहारम्भनिवृत्तदोषा ॥४१॥ અથ–જેમ પંખી પાંજરામાં સુખને અનુભવ કરતું નથી, તેમ હું પણ જરા વિ ઉપદ્રવોથી ભરેલ ભવરૂપી