________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
૨૧૦
अनागतं नैव चास्ति किञ्चत्,
श्रद्धा क्षमं नो व्यपनीय रागम् ॥२८॥ અ-તે આજે જ અમે શ્રી ભાગવતી દીક્ષા સ્વીકારીશુ’. દીક્ષાને પામેલા અમે હવે ફરીથી જન્મ વિ. વિભાવ પર્યાયાના અનુભવ નહીં કરીએ. વળી આ સ'સારમાં સુંદર વિષયસુખ વિ. કાઈ વસ્તુ અપ્રાપ્ત નથી, કેમ કે-જીવાએ સ'સારના સર્વ પદાર્થો અનંતીવાર મેળવેલ છે. આથી સ્વજનસ'ખ'ધી સ્નેહરાગના ત્યાગ કરીને અમેને ધર્માનુષ્ઠાન કરવા સમ શ્રદ્ધા વર્તે છે. (૨૮-૪૪૭) पहीणपुत्तस्स हु नत्थि वासो,
वासिट्ठि मिक्वायरिआइ कालो । साहाहिं रुक्खो लहई समाहि,
छिन्नाहिं साहाहिं तमेव खाणुं ||२९||
प्रहीणपुत्रस्य हुः नास्ति वासः,
વાસિઘ્રિ ! મિક્ષાચર્ચાયાઃ હાહા । शाखाभिर्वृक्षो लभते समाधिं,
छिन्नाभिः शाखाभिस्तमेव स्थाणुम् ||२९|| અ-ખંને પુત્રા વગર મારે ઘરે રહેવું ઠીક નથી. હે વાશિષ્ઠિ ! વશિષ્ઠ ગેાત્રમાં ઉત્પન્ને ! દીક્ષાના કાલ વર્તે છે, કેમકે-શાખાએથી વૃક્ષેા સમાધિ પામે છે, જેમ છેદાયેલી શાખાએથી તે જ વૃક્ષને લેાક ઠુંઠું' કહે છે, તેમ મારે પણ આ છેાકરાએ સમાધિના હેતુએ છે. તેના વગર હું પણુ ઠુંઠા જેવા જ છું. (૨૯–૪૪૮)