________________
२११
શ્રી ઈષકારીયાધ્યયન-૧૪ पंक्खा बिहूणोव्व जहेह पक्खी,
मिच्चव्विहणोव्य रणे नरिंदो । विवन्नसारो वणिओव्व पोए,
पहीणपुत्तोम्हि तहा अहंपि ॥३०॥ पक्षविहीनो वा यथेह पक्षी,
भृत्यविहीनो वा रणे नरेन्द्रो । विपन्नसारो वणिगिव पोते,
प्रहीणपुत्रोऽस्मि तथाहमपि ॥३०॥ અર્થ-વળી જેમ આ લેકમાં પાંખ વગરને પંખી, કર વગરને રણમાં રાજા અને જહાજ તૂટી ગયા પછી સેનુ વિ. દ્રવ્ય વગરને વાણી-વેપારી, દુઃખ પામી વિષાદ પામે છે, તેમ પુત્ર વગરને હું દુખી બની ખેદ પામું छु. (3०-४४८) संसंमिआ कामगुणा इमे ते,
संपिडिआ अग्गरसप्पभूआ । भुंजामु ता कामगुणे पगामं,
पच्छा गमिस्सामि पहाणमग्गं ॥३१॥ सुसम्भृताः कामगुणा इमे ते,
सम्पिण्डिताः अग्यरसाः प्रभूताः । भुञ्जीवहि तत् कामगुणान् प्रकामं,
____ पश्चाद् गमिष्यावः प्रधानमार्गम् ॥३१॥
અર્થ-આપના ઘરમાં આ પ્રત્યક્ષ દેખાતા પચેન્દ્રિય સુખદ પદાર્થો ખૂબ ખૂબ ભર્યાં પડેલ છે. વળી તે સઘળાં