SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા સ્થાનમાં જરા અવસ્થા અને અમાઘ શસ્ત્રના સ્થાનમાં રાત્રિ-દિવસે છે, કેમ કે-રાત-દિવસરૂપી શસ્રાના ઘાથી પ્રાણીઓના નાશ થતા રહે છે. હું તાત ! આ પ્રશ્નોના ઉત્તરા આપ સમજો. (૨૩-૪૪૨) जा जा वच्चइ रयणी, न सा पडिनिअत्तर | ગમ કુળમાળરસ, બ્રા નૈતિ શો રા या या व्रजति रजनी, न सा प्रतिनिवर्त्तते । अधर्मं कुर्वतो, अफला यान्ति रात्रयः ॥૪॥ અ-જે જે રાત્રિએ અને દિવસે જાય છે, તે તે ફરીથી પાછા આવતા નથી. અધર્મનું આચરણ કરનાર પ્રાણીઓના તે રાત્રિ-દિવસો નિષ્ફળ જાય છે. અધ'નુ' કારણ ગૃહવાસ છે, માટે તેના ત્યાગ શ્રેયસ્કર છે. (૨૪–૪૪૩) जा जा वच्चइ रयणी, न सा पडिनिअत्तर | धम्मं च कुणमाणस्स, सहला जंति राइओ ||२५|| या या व्रजति रजनी, न सा प्रतिनिवर्त्तते । धर्मं च कुर्वाणस्य, सफला यान्ति रात्रयः 112411 અર્થ-જે જે રાત્રિ-દિવસેા જાય છે, તે તે ફરીથી પાછા આવતા નથી. ધર્મનું આચરણ કરનાર પ્રાણીઓના તે રાત્રિ-દિવસે સફલ છે, માટે અમારા જન્મ સફૂલ કરવા સારૂ અમે વ્રત-દીક્ષા સ્વીકારીશું. (૨૫-૪૪૪) एगओ संवसित्ताणं, दुहओ सम्मत्तसंजुआ । पच्छा जाया गमिस्सामो, भिक्खमाणा कुलेकुले ||२६||
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy