________________
२०६
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે नो इन्द्रियग्राह्यः अमूर्तभावाद्,
अमूर्तभावादपि च भवति नित्यः । अध्यात्महेतुः नियतोऽस्य बन्धः,
संसारहेतुं च वदन्ति बन्धम् ॥१९॥ અથ–આ આત્મા રૂપ નહિ હેવાથી ઇંદ્રિયગ્રાહ્ય નથી, પણ અમૂર્તભાવ હોવાથી આકાશની માફક નિત્ય છે. જેમ અમૂર્ત એવા આકાશને મૂર્ણ એવા ઘટ વિ.ની સાથે સંબંધ થાય છે, તેમ આત્મસ્થ મિથ્યાત્વ વિના કારણોથી આત્માને કર્મોની સાથે સંગસંબંધ નિયત થાય છે, એ જ સંસારને મુખ્ય હેતુ છે. (૧૯-૪૩૮) जहा वयं धम्ममयाणमाणा, पावं पुरा कम्ममकासि मोहा । उरम्भमाणा परिरक्खिअंता, तं नेव भुज्जोवि समायरामो॥२०॥ यथा वयं धर्ममजानन्तौ,
पापं पुरा कर्माकावं मोहात् । अपरूद्धयमाना परिरक्ष्यमाणा,
तत् नैव भूयोऽपि समाचरामः ॥२०॥ અર્થ–જેમ અમે બંનેએ પહેલાં સમ્યગદર્શન વિ. રૂપ ધર્મને નહીં જાણવાથી અને તત્ત્વને નહીં જાણવારૂપ મેહથી પાપહતુ કર્માનુષ્ઠાન કર્યું. ઘરમાંથી નીકળવાનું નહીં પામનારા અને નેકરની રક્ષા નીચે રહેલા અમે, હવે વસ્તુસ્વરૂપનું જ્ઞાન થવાથી મુનિઓના દર્શન વિ. નહીં કરવાનું પાપ કર્મ કરવાના નથી. (૨૦-૪૩૯)