________________
શ્રી ઈષકારીયાધ્યયન-૧૪
૨૦૫
અર્થ–સાત્તિવક ધુરંધરો ધર્મને જ વહન કરે છે, માટે ધર્મરૂપી ધુરાના પ્રસ્તાવમાં ધન, સ્વજને અથવા શબ્દ વિ વિષનું કાંઈ પ્રજન નથી. આથી અમે બને ક્ષમા વિ. ગુણસમૂહને ધારણ કરનારા, અપ્રતિબદ્ધ વિહાર કરનારા અને નિર્દોષ ભિક્ષાને આશ્રય કરનારા શ્રમણ મુનિઓ બનીશું. (૧૭–૪૩૬) जहा य अग्गी अरणी असंतो, खीरे घयं तिल्लमहा तिलेसु । एवमेव जाया सरिरंमि सत्ता, संमुच्छई नासइ नावचिठे ॥१८॥ यथा च अग्निः अरणावसन् ,
क्षीरे घृतं तैलमथ तिलेषु । gવમેવ ના ! શારે વરવાડ,
सम्मूर्च्छन्ति नश्यन्ति नावतिष्ठन्ते ॥१८॥ અર્થ- હે પુત્ર ! જેમ અગ્નિ અરણિના લાકડામાં પહેલાંથી નથી હોતો, પરંતુ રગડવાથી ત્યાં ઉત્પન્ન થાય છે. જેમ દૂધમાં ઘી અને તલમાં તેલ ઉત્પન્ન થાય છે, એ જ પ્રમાણે શરીરમાં પૂર્વ અવિદ્યમાન છે પણ ઉત્પન્ન થાય છે તથા વાદળાંના સમુદાયની માફક વિનાશ પામે છે. શરીરને નાશ થવાથી આત્માને (પર્યાયથી) નાશ થાય છે. (૧૮-૪૩૭) नो इंदिअगिज्झो अमुत्तभावा, अमुत्तभावावि अहोइ निचो। अज्झत्थहेउं निअओऽस्स बंधो, संसारहेउंच वयंति बंधं ॥१९॥