________________
શ્રી ઈષુકારીયાઘ્યયન-૧૪
૨૦૧
सो अग्गणा आयगुणिधणेणं, मोहानिला पज्जलणा हिरणं । संतत्तभावं परितप्यमाणं, लालप्यमाणं बहुहा बहुं च ॥ १० ॥ पुरोहितं कमसोऽणुर्णितं, निमंतयंत स च सुए धणेणं । जहकमं कामगुणेहिं चैव, कुमारगा ते पस मिक्ख वकं ॥११॥ युग्मम् ॥ शोकाग्मिना आत्मगुणेन्धनेन, मोहानिलात् प्रज्वलनाधिकेन । सन्तप्तभावं परितप्यमानं, लालप्यमानं बहुधा बहुं च ॥१०॥ पुरोहितं तं क्रमेणानुनयन्तं निमंत्रयन्तं च सुतौ धनेन् । यथाक्रमं कामगुणैश्चैव कुमारकौ तौ प्रसमीक्ष्य वाक्यम् ||११|| युग्मम् ॥
9
અથઅનાદિકાલના સહચારી રાગ વિ. ઇંધનવાળા, મેહરૂપી વાયુથી અધિક જલનાર, પુત્રવિયેાગની કલ્પના જન્ય શાકાગ્નિથી સંતપ્ત અંતઃકરણવાળા, એથી જ ચારેય બાજુથી દાઝેલા, અનેકવાર ઘણા વચનાને ખેાલનાર, પુત્રોને મનાવનાર તેમજ ધનથી અને યથાક્રમ ભાગે વિ. દ્વારા રીઝવનારા પેાતાના પિતા પુરાહિતને અર્થાત્ માહાધીન મતિવાળા પિતાને જોઇ, બન્ને કુમારેા નીચે જણાવેલ वयना ४ छे. (१०+११, ४२८+४3०)
आ अहीआ न हवंति ताणं, भुत्ता दिआ निति तमंतमेणं । जाया य पुत्तान हवंति ताणं, को नाम ते अणुम निज्जएअं ||१२||