________________
२०२
वेदा अधीता न भवन्ति त्राणं,
भोजिता द्विजा नयन्ति तमस्तमायां खलु । जाताश्च पुत्रा न भवन्ति त्राणं, को नाम १ ते अनुमन्येत एतत् ||१२|| અથવેદાનું અધ્યયન માત્ર દુર્ગતિપતનથી બચાવી શકતું નથી. કુમાર્ગ પ્રરૂપક પશુવધ વિ. કરનાર બ્રાહ્મણાને પાત્રબુદ્ધિથી આપેલું ભાજન તમસ્તમા નરકમાં લઈ જાય છે. નરકાદિમાં પડતા પ્રાણી એનું સ રક્ષણ પેદા થયેલા પુત્રા કરી શકતા નથી. તો કેણુ વિવેકી પુરુષ આ પૂર્વોક્ત વેદાધ્યયન વિ.ને સત્યરૂપે સ્વીકારી શકે? (૧૨-૪૩૧) खण मित्तसुक्खा बहुकालदुक्खा,
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
पगामदुक्खा अनिगामसुक्खा । संसारमोक्खस्स विपक्खभुआ,
खाणी अणत्थाण उ कामभोगा ॥ १३ ॥
क्षणमात्र सौख्या बहुकालदुःखाः;
प्रकामदुःखा अनिका मसौख्या ।
संसारमोक्षस्य विपक्षभूताः,
खानिरनर्थानां तु कामभोगाः ॥१३॥ અથ—ક્ષણ માત્ર સુખ દેનારા, બહુ કાળ સુધી નરક વિ. ગતિમાં દુઃખ દેનારા, તુચ્છ સુખ આપનારા પરંતુ અત્યંત-અન`તદુરંત દુઃખ આપનારા અને સંસારમાંથી મુક્ત બનવા માટે રાકનારા-શત્રુભૂત, અનર્થીની ખાણુરૂપ કામભેગો छे. (१३-४३२)