________________
२००
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે
આજ્ઞા મળતાં જ અમે સંયમને સ્વીકાર કરવાના છીએ. (७-४२६) अह तायओ तत्थ मुणीण तेसिं, तवस्स वाधायकरं वयासि । इमं वयं वेदविदो क्यंति, जहा न होई असुआण लोगो॥८॥ अथ तातकः तत्र मुन्योः तयोः,
तपसः व्याघातकरं अवादीत् । इमां वाचां वेद विदो वदन्ति,
यथा न भवति असुतानां लोकः ॥८॥ અર્થ–આ વખતે મુનિભાવને પામનાર બંને કુમારના પિતા, તપ અને તમામ ધર્માનુષ્ઠાનને વ્યાઘાત પહોંચાડનારૂં વચન બોલ્યા કે હે પુત્ર! વેદના વેત્તાઓ કહે છે
-पुत्र १२ना पुरुषांनी ५२मा गति नथी.' (८-४२७) अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते परिठ्ठप्प गिहंसि जाया । भुच्चाण भोए सह इथिआर्हि, आरण्णगा होह मुणी पसत्था ॥९॥ अधीत्य वेदान् परिवेष्य विप्रान्,
पुत्रान् परिष्ठाप्य गृहे जातौ । भुक्त्वा भोगान् सह स्त्रीभिः,
____ आरण्यको भवतं मुनी प्रशस्तौ ॥९॥
અથ હે પુત્રો ! તમે બંને વેદનું અધ્યયન કરી, બ્રાહ્મણોને જમાડી, પુત્રને ગૃહસ્થાશ્રમમાં તૈયાર કરી તેઓને ભાર સંપી, તેમજ સ્ત્રીઓની સાથે ભેગોને ભેગવી, પ્રશસ્ત १२९यवासी तासनतधारी मानने ! (E-४२८)