________________
શ્રી ઈધુકારીયાધ્યયન-૧૪
૧૯૯
તપસંયમને યાદ કરી વિષયવાસનાથી વિરક્ત બન્યા. (४+५, ४२३+४२४) ते कामभोगेसु असज्जमाणा, माणुस्सएसु जे आवि दिव्वा । मोक्खाभिकंखी अभिजायसड्ढा, तायं उवागम्म इमे उदाहु ॥६॥ तौ कामभोगेषु असजन्तौ,
मानुष्यकेषु ये चापि दिव्या । मोक्षाभिकांक्षिणौ अभिजातश्रद्धौ,
____ तातमुपागम्येदमुदाहरताम् ॥६॥ અર્થ–પુરોહિતના આ બંને કુમારો, મનુષ્યના અને દિવ્ય કામગોમાં રસ વગરના, મેક્ષાભિલાષી અને ઉત્પન્ન તત્વની રૂચિવાળા, પોતાના પિતાશ્રીની પાસે भावी तेभने नीय वेद वयन ४. छ. (6-४२५) असासयं दद्बुमिम विहारं, बहु अंतरायं न य दीहमाउं । तम्हा गिहंसी न रइ लभामो, आमंतयामो चरिसामु मोणं ॥७॥ अशाश्वतं दष्ट्वा इमं विहारं,
बहवः अन्तराया न च दीर्घमायुः । तस्माद् गृहे न रतिं लभावहे,
आमंत्रयावः चरिष्यावो मौनम् ॥७॥ અથ–આ પ્રત્યક્ષ અનુભવાતી મનુષ્યપણાની સ્થિતિ, અનિત્ય, ઘણા રેગ વિ. અંતરાવાળી તથા દીર્ઘ આયુષ્ય વગરની જેઈને, હે તાત ! અમે ગૃહસ્થાવાસમાં શાંતિ મેળવી શકતા નથી, તેથી આપની મંજુરી જોઈએ. આપની