________________
૧૮૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
કુલેમાં જન્મ ધારણ કરનારા, સંસારભયથી ઉદ્વેગ પામી અને ભોગ વિ. છેડી શ્રી જિનેન્દ્રમાર્ગનું શરણ સ્વીકારનારા થયા. તેમાં પુરુષપણું પામનાર બનેએ કુમારાવસ્થામાં અને ભૃગુ નામના પુરહિત, તેની પત્ની યશા તથા વિશાલ કીર્તિવાળા ઈષકાર રાજા, તેમની પટ્ટરાણું કમલાવતી, એ સર્વેએ શ્રી જિનેન્દ્રમાર્ગ સ્વીકાર્યો. (૧ થી ૩, ૪ર૦ થી ૪૨૨) जाइजरामच्चुभयाभिभूआ, बहिविहाराभिणिविट्ठचित्ता। संसारचक्कस्स विमोक्खणट्ठा, दट्टण ते कामगुणे विरत्ता ॥४॥ पिअपुत्तगा दोणिवि माहणस्स, सकम्मसीलस्स पुरोहिअस्स । सरित्त पोराणिअ तत्थ जाई, तहा सुचिणं तवसंजमं च ॥५॥
યુમન્ II जातिजरामृत्युभयाभिभूतौ, बहिर्विहाराभिनिविष्टचित्तम् । संसारचक्रस्य विमोक्षणार्थ, दृष्ट्वा कामगुणे विरक्तौ ॥४॥ प्रियपुत्रको द्वावपि माहनस्य, स्वकर्मशीलस्य पुरोहितस्य । स्मृत्वा पौराणिकी तत्र जाति, तथा सुचीर्ण तपः संयमं च ॥५॥
| ગુમન્ || અર્થ-જન્મ–જરા-મૃત્યુના ભયથી ડરેલા અને મુક્તિમાં બદ્ધાગ્રહ ચિત્તવાળા તે બંને કુમારે, સાધુઓને જે સંસારચક્રમાંથી છૂટવા માટે શબ્દ વિ. વિષ પ્રત્યે વૈરાગી બનેલા, તે ઇષકારપુરમાં યજ્ઞ વિના અનુષ્ઠાનમાં પરાયણ-શાંતિકર્મ કરનાર ભગુ નામના પુરોહિતના પ્રિય પુત્ર, પૂર્વભવ સંબંધી પિતાની જાતને તથા આરાધેલ