________________
૧૯૬
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
1)
चित्तो वि कामेहिं वित्तकामो, उदत्तचारित्ततवो महेसी । अणुत्तरं संजम पालइत्ता, अणुत्तरं सिद्धिगई गय तिबेमि ||३५| चित्रोऽपि कामेभ्यो विरक्तकामो,
उदात्तचारित्रतपा महर्षिः ।
अनुत्तरं संयमं पालयित्वा,
अनुत्तरां सिद्धिं गतिं गतः इति ब्रवीमि ॥ ३५ ॥ અર્થ-વળી ચિત્રમહર્ષિ પણ કામભાગોની અભિલાષાથી રહિત બની, પ્રધાન સર્વવિરતિરૂપ ચારિત્ર અને માર પ્રકારના તપવાળા થયેલ સર્વોત્તમ સંયમનું પાલન કરી, સવ લેાકાકાશ ઉપર રહેલ સિદ્ધિ નામની ગતિમાં પહેોંચ્યા. આ પ્રમાણે હૈ જમ્મૂ ! હું કહું છું (૩૫–૪૧૯)
॥ તેરમુ' શ્રી ચિત્રસ'ભૂતાયન સપૂર્ણ u