________________
શ્રી ચિત્રસંભૂતા ધ્યયન-૧૩
૧૫.
मोहं कओ इत्तिओ विप्पलावो,
गच्छामि रायं आमंतिओसि ॥३३॥ न तव भोगान् त्यक्तुं बुद्धिः,
गृद्धोऽसि आरम्भपरिग्रहेषु । मोघं कृत एतावान् विप्रलापो,
૧છામિ ગાનન્ ! આમંત્રિતોકસિ llફરૂા. અર્થ–ભોગો અને અનાર્ય કાર્યોને છેડવા માટે તમારી બુદ્ધિ જ થતી નથી તથા પાપવ્યાપાર અને સચિત્તાચિત્ત વસ્તુ સ્વીકારવામાં તમે અત્યંત આસક્ત છે. અત્યાર સુધી તમને સમજાવવા સારૂ કરેલ પ્રયત્ન નિષ્ફળ ગયેલ છે. તે હે રાજન ! તમને જણાવું છું કે હું હવે જાઉં છું. (૩૩-૪૧૭) पंचालरायावि अभदत्तो, साहुस्स तस्स वयणं अकाउं । अणुत्तरे भुंजिय कामभोगे, अणुत्तरे सो नरए पविट्ठो॥३४॥ पाञ्चालराजोऽपि च ब्रह्मदत्तः, साधोस्तस्य वचनमकृत्वा । अनुत्तरान् भुक्त्वा कामभोगान्, अनुत्तरे स नरके प्रविष्टः ॥३४॥
અર્થ–ત્યાર બાદ પાંચાલરાજા વજતંદુલની માફક નહીં ભેરાયેલે, ભારેમી હેઈ તે મુનિનું વચન નહીં પાળીને, સર્વોત્તમ કામભેગેને ભેળવીને, સકલ નરકમાં શ્રેષ્ઠ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તે નારકી તરીકે ઉત્પન્ન થયે. (૩૪-૪૧૮)