________________
શ્રી ચિત્રસંભૂતાધ્યયન ૧૩
૧૦૧
तं इक्कगं तुच्छ शरीरगं से,
चिईगयं दहिअ उ पावगेण । भज्जा य पुत्तोवि अ नायओ वा,
दायारमन्नं अणुसंकमंति ॥२५॥ तदेककं तुच्छशरीरकं तस्य,
चितिगतं दग्ध्वा तु पावकेन । भार्या च पुत्रोऽपि च ज्ञातयश्च,
दातारमन्यमनुसंक्रामति ॥२५॥ અર્થ–તે મરનારે છેડેલા એકલા નિર્જીવ શરીરનેશબને ચિતામાં રાખી, અશિથી બાળીને, સ્ત્રી, પુત્ર, સ્વજનવગ વિ. પિતાના સ્વાર્થ સાધક બીજા માણસને આશ્રય લે છે. મરનારને થોડા દિવસ પછી ભૂલી જાય છે. (२५-४०८) उवनिज्जइ जीविअमप्पमाय, वणं जरा हरइ नरस्स रायं । पंचालराया वयणं सुणाहि, मा कासि कम्माई महालयाई ॥२६॥ उपनीयते जीवितमप्रमादं, वणे जरा हरति नरस्य राजन् । पाञ्चालराजा ! वचनं श्रृणु, मा कार्षीः कर्माणि महालयानि ॥२६॥
અર્થ–હે રાજન! તથવિધ કર્મો, આ ચાલુ જીવનને પ્રમાદ વગર સમયે સમયે મરણરૂપ આવીચિમરણ દ્વારા મૃત્યુની નજીક લઈ જાય છે. વળી મનુષ્યના મનેહર કાન્તિરૂપ લાવણ્યને વૃદ્ધાવસ્થા નષ્ટ કરે છે. હે પાંચાલ રાજ! મારું હિતકર વચન સાંભળે કે–તમે ખૂબ મોટા