________________
૧૯૦
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે न तस्य दुःखं विभजन्ते ज्ञातयो,
न मित्रवर्गाः न सुताः न बान्धवाः । एकः स्वयं प्रत्यनुभवति दुःख,
વાર્તામાં અનુયાતિ શર્મ પર અથ–મરતી વખતે મરનાર વ્યક્તિને તત્કાલ પ્રાપ્ત થયેલ શારીરિક અને માનસિક દુઃખને, દૂરસ્થ સ્વજનવર્ગ, મિત્રવર્ગ, પુત્રો અને બંધુવર્ગ વહેંચી શકતા નથી અર્થાત દૂર કરવામાં સમર્થ થતા નથી, પરંતુ એકલે પોતે જ દુઃખને અનુભવે છે, કેમ કે-કર્મ કર્તાની જ પાછળ કે સાથે જાય છે. (૨૩–૪૦૭) चिच्चा दुपयं च चउप्पयं च,
खित्तं गिहं धणं धनं च सव्वं । सकम्मप्पबीओ अवसो पयाइ,
સર્વ સુન્દરે વાવ વા ૨૪ त्यक्त्वा द्विपदं च चतुष्पदं च,
क्षेत्रं गृहं धनं धान्यं च सर्वम् । स्वकर्मात्मद्वितीयः अबशो प्रयाति,
परं भवं सुन्दरं पापकं वा ॥२४॥ અથ–સ્ત્રી વિ. બે પગવાળાને, ચાર પગવાળા હાથી વિ.ને, ક્ષેત્રને, ઘરને, ધનને, ધાન્યને–એમ સઘળાંયને છેડીને, કર્મપરાધીન બનેલે સ્વકર્માનુસાર સ્વર્ગ વિ. સુંદર પરલેકમાં અથવા નરક વિ. ખરાબ પરલોકમાં જીવ એલે જાય છે. (૨૪-૪૦૮)