________________
૧૮૯
શ્રી ચિત્રસંભૂતાધ્યયન-૧૩ જીવ, મૃત્યુમુખમાં પ્રવેશ કરનાર, ધર્મ કર્યા સિવાય નરક વિ. પરલોકમાં ગયેલ શશીરાજાની માફક અસહ્ય વેદનાથી આત બનેલો પશ્ચાત્તાપ કરે છે કે-મેં મનુષ્યજન્મમાં પુણ્ય કર્યું નહીં પણ ઘેર પાપ કર્યું-ઘણું પાપ કર્યું.” (૨૧-૪૦૫) जहेह सीहो व मिअं गहाय,
मच्चू नरं नेइ दु अंतकाले । न तस्स माया च पिआ व भाया,
વારંfમ તમ સારા મતિ રચા यथेह सिंहो वा मृगं गृहीत्वा,
मृत्युः नर नयति हु अन्तकाले । न तस्य माता वा पिता वा भ्राता,
___ काले तस्मिन्नंशघरा भवन्ति ॥२२॥ અથ–જેમ આ દુનિયામાં સિંહ, મૃગને પકડીને પરલેકમાં પહોંચાડે છે, તેમ અંતકાળે મનુષ્યને મૃત્યુ પરલેકમાં પહોંચાડે છે. તે વખતે માતા, પિતા, ભાઈ વિ. સ્વજનવર્ગ મરનારને મૃત્યુથી બચાવી શકતા નથી, અર્થાત પિતાના જીવનને અંશ આપી જીવતા બનાવી શક્તા નથી. (૨૨-૪૦૬) न तस्स दुक्खं विभयंति नाइओ,
न मित्तवग्गा न सुआ न बंधवा । इक्को संयं पच्चणुहोइ दुक्खं,
कत्तारमेवं अणुजाई कम्मं ॥२३॥