________________
૧૮૯
सो दार्णिसि राय महाणुभागो, महिडिओ पुण्णफलोववेओ ।
चइत्तू भोगाई असासयाई,
आयाणहेऊ अभिनिक्खमाहि ||२०|| स इदानीं राजा महानुभागो, महर्द्धिकः पुण्यफलोपपेतः । त्यक्त्वा भोगानशाश्वतान्, आदानहेतोरभिनिष्क्राम ||२०|| અ—હે ચક્રવર્તી ! જે સંભૂતમુનિ પહેલાં હતા, તે તું હમણાં મહાનુભાગ, મહર્ષિક પુણ્યફલસ’પન્ન છે. તે સાધુતાના પ્રચ'ડ પ્રભાવ તે તે જોઈ લીધેા છે, તે વિનશ્વર ભાગાના ત્યાગ કરી સર્વ ચારિત્રધમ ને પાલન ४२वा भाटे श्री लागवती दीक्षा धारण ४ ! (२०-४०४) इह जीवीए राय असा सयंमि,
धणिअं तु पुण्णाई अकुच्वमाणो ।
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
से सोअइ मच्चुमुहोवणीए,
धम्मं अकाऊण परम्मि लोए ॥ २१ ॥
इह जीविते राजन्नशाश्वते,
अतिशयेन तु पुण्यानि अकुर्वाणः । स शोचति मृत्युमुखोपनीतः
धर्ममकृत्वा परस्मिंश्च लोके ॥२१॥ અર્થ-અહીં મનુષ્યનું આયુષ્ય અતિશય અસ્થિર છે. વળી જ્યાં પુણ્ય કર્તવ્ય છે, ત્યાં શુભ ક્રિયાને નહીં કરનારે