SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ–પૂર્વભવના નેહથી પોતાના તરફ અનુરાગી બનેલ વિષયાસક્ત બ્રહ્મદત્ત ચક્રવર્તીને, તે ચકવર્તીના હિતૈષી, ધર્મારૂઢ બનેલ ચિત્રના જીવરૂપ મુનિ, નીચે જણાવેલ ઉપદેશવાક્યને કહે છે. (૧૫-૩૯). सव्वं विलविंअं गीअं, सव्वं नट्ट विडंबिअं । सव्वे आहारणा भारा, सव्वे कामा दुहावहा ॥१६॥ सवं विलसितं गीतं, सर्व नृत्य विडम्बितम् । सर्वाण्याभरणानि भाराः, सर्वे कामा दुःखावहाः । ॥१६।। અર્થ-હે ચક્રવર્તી ! આ સઘળુંય ગીત અમારે મન વિલાપ-રુદન સરખું છે, સઘળુંય નૃત્ય વિડંબના સરખું છે તથા સઘળાં આભરણે ભારભૂત તેમ જ સઘળાં કામગ નરકહેતુ હોઈ દુખદાયક છે. (૧૬-૪૨૦) बालाभिरामेसु दुहावहेसु, न तं सुहं कामगुणेसु रायं ! । विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणं सीलगुणे रयाणं ॥१७॥ बालाभिरामेषु दुःखावहेषु, न तत्सुखं कामगुणेषु राजन् । विरक्तकामानां तपोधनानां, यद् भिक्षूणां शीलगुणे रतानाम् ॥१७॥ અર્થ—અજ્ઞાની જીના ચિત્તમાં આનંદ આપનાર, અર્થાત્ આરંભે જે મધુર અને પરિણામે જે ખેદ આપનાર દુઃખદાયી મનોહર શબ્દ વિ. ભગવાતા વિષયેમાં પણ છે રાજન ! સુખ નથી પણ સુખાભાસ છે; કેમ કે વાસ્તવિક સુખશાતિ જે કામવિરક્ત સાધુઓને શીલગુણની મસ્તીમાં છે, તેને અનંત અંશ પણ કામગમાં નથી. (૧૭-૪૦૧)
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy