________________
શ્રી ચિત્રસ ભૂતાયન-૧૩
૧૮૫
છે. વળી ઘણા ચિત્રો અને મણિ, માણેક વિ. ધનથી ભરચક મારા સ્પેશીયલ રાજમહાલય છે અને તે કાળમાં પાંચાલ દેશની અતિ સમૃદ્ધ શ્રેષ્ઠ વસ્તુ હતી તેનાથી તે અતિ સુÀાભિત છે. તે પ્રાસાદાને-મહેલને આપ યથેચ્છ लोगवा ! (१3-3८७)
नट्टे गीएहि अ वाइएहि,
नारीजणाई परिवारयंतो ।
भुंजाहि भोगाई इमाई भिक्खू,
मम रोअइपब्वज्जा हु दुक्ख ||१४||
नृत्यैर्गीतैश्च वादित्रैः, नारीजनान् परिवारयन् । भुंक्ष्व भोगानिमान् भिक्षो ! मह्यं रोचते प्रव्रज्या हु दुःखम् ||१४|| अर्थ-डे साधी ! नृत्यो - गीता-वानित्रोनी साथै નારીવગ ને સ્વ-પરિવાર બનાવી આ પ્રત્યક્ષ ભાગાને ભાગવા ! મને આ દીક્ષા દુઃખરૂપ જ દેખાય છે, માટે આપ સહ अभारा आमंत्रणुने स्वी अरे. (१४-३७८)
तं पुव्वनेहेण कयाणुरागं,
नराहि कामगुणेसु गिद्धं ।
धम्मस्सिओ तस्स हिआणुपेहि,
चित्तो इमं वयणमुदाहरित्था || १५ ||
तं पूर्वस्नेहेन कृतानुरागं, नराधिपं कामगुणेषु गृद्धम् । धर्माश्रितस्तस्य हितानुप्रेक्षी, चित्रः इदं वचनमुदाहृतवान् ॥१५॥