________________
શ્રી ચિત્રસંભૂતાધ્યયન-૧૩
१८७ सर्व सुचीर्ण सफलं नराणां,
कृतेभ्यो कर्मभ्यो न मोक्षोऽस्ति । अर्थः कामैश्च उत्तमैः,
आत्मा मम पुण्यफलोपपेतः ॥१०॥ અથ–સારી રીતિએ આચરેલું સઘળું તપ વિ. અનુષ્ઠાન, મનુષ્ય વિ. સકલ પ્રાણીઓને ફલજનક અવશ્ય થાય છે. કરેલાં કર્મોને છૂટકારો મેળવ્યા સિવાય હેઈ શકતા નથી. પ્રધાન દ્રવ્ય અને પ્રધાન શબ્દ વિ. કામભેગોથી યુક્ત મારો આત્મા પણ પુણ્યફલસંપન્ન છે. (१०-3८४) जाणासि संभूअ महाणुभागं,
महिड्ढिअं पुण्णफलोवे। चित्तंपि जाणाहि तहेव राय,
इड्ढी जुई तस्स वि अप्पभूआ ॥११॥ जानासि सम्भूत ! महानुभागं,
महर्द्धिकं पुण्यफलोपपेतम् ।। चित्रमपि जानीहि तथैव राजन् !,
ऋद्धिद्युतिः तस्यापि च प्रभूता ॥११॥
અથ–હે સંભૂત! જે તું તારી જાતને સાતિશય સંપત્તિસંપન્ન અને ચક્રવતી પદની પ્રાપ્તિથી પુણ્યકલયુક્ત માને છે, તેમ હે રાજના પૂર્વજન્મના ચિત્ર નામવાળા