________________
૧૮૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે कम्मा निआणप्पगडा, तुमे राय ! विचिंतिआ । तेसिं फलविवागणं, विप्पओगमुवागया ॥८॥ कर्माणि निदानप्रकृतानि, त्वया राजन् ! विचिन्तितानि । तेषां फलविपाकरतेन, विप्रयोगमुपागतौ ॥८॥
અર્થહે રાજન ! તમે સંભૂતમુનિના ભવમાં વિષયાભિલાષાથી નિયાણું કરી, તેના હેતુરૂપ આર્તધ્યાન કરી કર્મો બાંધ્યા. તે બાંધેલ કર્મોના ફલરૂપ વિપાકથી साप मन विभुटा ५७या छाये. (८-3८२) सचसोअप्पगडा कम्मा मए पुरा कडा । ते अज्ज परिभुंजामो, किं नु चित्तोवि से तहा ॥९॥ सत्यशौचप्रकटानि, कर्माणि मया पुराकृतानि । तान्यद्य परिभुंजे, किं नु चित्रोऽपि तानि तथा ॥९॥
અર્થ-હે મુનિ ! સત્ય અને નિષ્કપટ અનુષ્ઠાનથી પ્રકટ શુભાનુષ્ઠાને જે મેં પહેલાં કરેલ છે, તેથી આજે ચક્રવર્તીનું સુખ હું ભેગવું છું. ચિત્ર નામવાળા આપતે તે સુખે ભાગવતાં નથી, કેમ કે આપ ભિક્ષુક છે. તે શું મારી સાથે પેદા કરેલાં આપના શુભ કર્મો નિષ્ફળ ગયાં? (e-363) सव्वं सुचिण्णं सफलं नराणं,
कडाण कम्माण न मुक्खु अस्थि । अत्थेहि कामेहि य उत्तमेहिं,
आया ममं पुण्णफलोववेए ॥१०॥