________________
१८१
શ્રી ચિત્રસંભૂતાયયન-૧૩ आवां भ्रातरो द्वावपि, अन्योन्यवशानुगौ । अन्योन्यमनुरक्तौ, अन्योन्यं हितैषिणौ ॥५॥
અર્થ-હે મુનિ ! હું અને તમે બન્ને પૂર્વભવમાં પરસ્પર સગા ભાઈ, પરસ્પર એકબીજાને આધીન, પરસ્પર પરમ પ્રેમવંત અને પરસ્પર શુભાભિલાષાવાળા હતા, અર્થાત્ આપણું બંનેનું ચિત્ત એક સરખું હતું. (પ-૩૮૯) दासा दसण्णे आसि, मिआ कालिंजरे नगे । हंसा मयंगतीराए, सोवागा कासिभूमिए ॥६॥ देवा य देवलोगम्मि, आसि अम्हे महिडिढया । इमा णो छठिा जाई, अन्नमन्नेण जा विणा
॥७॥ युग्मम् ।। दासौ दशाणे अभूव, मृगौ कालिंजरे नगे । हंसौ मृतगङ्गातीरे, श्वपाको काशीभूमौ ॥६॥ देवौ च देवलोके, अभुव आवां महर्द्धिको । इये आवयोः षष्टिका जातिः, अन्योन्येन या विना ॥७॥ युग्मम्।।
અથ–પહેલાં દશાર્ણ દેશમાં આપણે બંને દાસ, પછી કાલિંજર નામના પર્વતમાં હરણ, પછી મૃતગંગા તીરે હંસ, પછી કાશી દેશમાં ચાંડાલ અને પછી સૌધર્મ દેવલેકમાં મહર્તિક દેવ થયા હતા. ત્યાર પછી આ આપણું भनिन। म ५२२५२ सयोग करनी थये। छ. (6+७, 360+3८१)