________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
નગરમાં પુત્ર-પૌત્રાદિથી વિશાલ ધનસાર શેઠના ઘરે ગુણુસાર નામે પુત્રરૂપે ઉત્પન્ન થયા. ગુણસારે ભરયુવાનીમાં તથાવિધ આચાય ની પાસે ધર્મ સાંભળી દીક્ષાને સ્વીકારી. (૨-૩૮૬)
૧૮૦
1
कंपिल्लं मि अ णयरे, समागया दोवि चित्तसंभूआ । सुहदुक्ख फल विवागं कर्हति ते इक्कमिक्कस्स ॥३॥ काम्पील्ये च नगरे, समागतौ द्वावपि चित्रसम्भूतौ । સુવવુાલજીનિવા, થયસસ્તો સ્ય રૂ| અકાંપિલ્ય નગરમાં ચિત્રના જીવ મુનિરાજ અને સંભૂતના જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તી એ બન્ને મળ્યા. પૂ`ભવના નામથી ચિત્ર અને સભૂત, અરસપરસ પુણ્ય અને પાપકમના અનુભવરૂપ સુખ-દુઃખલના વિપાકને કહે છે. (૩–૩૮૭)
चक्कवट्टी महिड्ढीओ, बंभदत्तो महायसो । મારે વહુમાળ, રૂમ ગયળમાવી ॥૪॥ चक्रवर्ती महर्द्धिको, ब्रह्मदत्तो महायशाः । भ्रातरं बहुमानेन, इदं वचनमब्रवीत् ॥४॥ અથ–મહર્ષિંક–મહા યશસ્વી બ્રહ્મદત્ત ચક્રવતી, પૂર્વભવના મોટા ભાઈ મુનિને પ્રેમપૂર્વક નીચે જણાવેલ વિગત કહે છે. (૪-૩૮૮)
आसिमो भायरा दोवि, अन्नमन्नवसाणुगा । अन्नमन्नमणुरता, अन्नमन्नहिएसिणो ॥५॥