________________
શ્રી ચિત્રસ ભૃતાધ્યયન-૧૩
जाई पराजिओ खल, कासि निणं तु हत्थिण पुरंमि । चुलणी बंभदत्तो, उववन्नो परमगुम्माओ ॥१॥ जातिपराजितः खलु, अकार्षीन्निदानं तुः हस्तिनापुरे । चुलन्यां ब्रह्मदत्त, उत्पन्नः पद्मगुल्मात् ॥ १॥
અથ-પૂર્વ ભવમાં ચાંડાલ જાતિથી પરાજિત થયેલ સંભૂતમુનિએ, હસ્તિનાપુરમાં વઇનાના સમયે ચક્રવર્તીની પટરાણીના વાળના સ્પર્શીજનિત સુખના અનુભવના કારણે, મારા તપનું જે કાઇ ફળ હાય, તે ‘હું આવતા ભવમાં ચક્રવર્તી બનું.’–આવુ. નિયાણું ખાંધી મરણુ સાધ્યું. સંભૂતમુનિ, નલિનીશુક્ષ્મ વિમાનમાં વ્યિ સુખા ભાગવી, ત્યાંથી ચ્યવી, બ્રહ્મરાજાની પત્ની ચલણી રાણીની કુખે બ્રહ્મદત્ત નામે પુત્રરૂપે અવતર્યા. (૧–૩૮૫) कंपिल्ले संभूओ चित्तो, पुण जाओ पुरिमतालंमि । सिट्ठिकुलंमि विसाले, धम्मं सोऊण पब्वईओ ॥२॥ काम्पील्ये सम्भूतश्चित्रः, पुनर्जातः पुरिमताले । श्रेष्ठिकुले विशाले, धर्मं श्रुत्वा प्रत्रजितः ||२||
પ્રવૃત્તિતઃ
અથ—કાંપીલ્સ નામના નગરમાં પૂર્વભવના સંભૂત નામવાળા બ્રહ્મદત્ત નામે અને ચિત્રને જીવ, પુરિમતાલ