________________
૧૭૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
एतत् स्नानं कुशलईष्टं',
મરિનાનં પીળાં પ્રાપ્ત | येन स्नाता विमला विशुद्धा,
महर्षयः उत्तमस्थान प्राप्ता इति ब्रवीमि ॥४७॥ અર્થ–આ પૂર્વોક્ત સ્નાન તત્વએ જેએલ છેકહેલ છે. આ જ મહાજ્ઞાન સકલમલાપહારી હાઈ મહર્ષિઓની પ્રશંસાને પામે છે. આ સ્નાનથી વિમલવિશુદ્ધ બનેલા મહર્ષિએ મુક્તિરૂપ ઉત્તમ સ્થાનમાં ગયા છે. આ પ્રમાણે હે જંબૂ ! હું કહું છું. (૪૭–૩૮૪) છે બારમું શ્રી હરિકેશીયાધ્યયન સંપૂર્ણ છે