________________
૧૭૬
ઉત્તરાધ્યયનસૂત્ર સા
જીવ છે. મન-વચન-કાયાના યોગા અચાનાસ્થાને છે, કેમ કે—આ ચેાગા દ્વારા ઘીના સ્થાનરૂપ શુભ વ્યાપાર, કે જે તપરૂપી અગ્નિને પ્રીપન કરવામાં હેતુ છે. છાણાના સ્થાને શરીર છે. કેમ કે–શરીરથી તપ સાધ્ય અને છે. કાજીના સ્થાનમાં ક્રમ છે, કેમ કે-તપથી તે ભસ્મીભૂત થાય છે. શાન્તિના સ્થાને સયમવ્યાપારો છે, કેમ કે-તેથી સર્વ જીવાના ઉપદ્રુવ-ભય દૂર કરી શકાય છે. અહિંસાના કારણે વિવેકથી પ્રશ'સિત ઋષિ સ`ખ'ધી સભ્યચારિત્રરૂપ હામ–આહુતિથી વિશિષ્ટ યજ્ઞને હું કરું છું. (૪૪-૩૮૧) के ते हरए के अ ते संतितित्थे,
कर्हिसि हाओ व रयं जहासि । अक्खाहि णो संजयजक्खपूहुआ,
इच्छामु नाउं भवओ समासे ॥ ४५ ॥
कस्तेहदो १ किं च ते शान्त्यै तीर्थ १,
?
कस्मिन् स्नातः वा रजः जहासि । आचक्ष्व नो संयतय क्षपूजित !,
इच्छामो ज्ञातुं भवतः सकाशे ॥४५ ॥ અથ-યજ્ઞની વિધિ અને સ્વરૂપ સાંભળી બ્રાહ્મણા સ્નાનના સ્વરૂપને પૂછે છે કે-હે મુનિવર ! આપના મતે જલાશય કર્યુ છે ?, પાપેાપશમ માટે કયું તીથ છે ?, અથવા કયા સ્થાનમાં સ્નાન કરી પવિત્ર બનેલા આપ ધૂળ જેવા કના ત્યાગ કરે છે ? હું યક્ષપૂજિત સ યત !
'