________________
૧૭૫
શ્રી હરિકેશીયાધ્યયન-૧૨ किं ते ज्योतिः १ किं वा ते ज्योतिः स्थानं ?,
कास्ते स्तुचो किं वा ते करीषाङ्गम् । एधाश्च ते कतरा शान्तिर्भिक्षो !,
ગુણોષિ કયોતિ કરૂ અર્થ આપે જે શ્રેષ્ઠ યજ્ઞ દર્શાવ્ય, તે કહે કેઆપના યજ્ઞને અગ્નિ કે છે ?, અગ્નિકુંડ કે છે ?, ઘી વિ. નાખવાના સાધનરૂપ કડછી વિ. કેવા છે ?, અગ્નિને પ્રદીપ્ત કરવાના સાધનરૂપ સુકા છાણના ટુકડાના સ્થાને કેણ છે? જેથી અગ્નિ પ્રજવલિત થાય છે તે ઇંધનસ્વરૂપ કેણ છે?, પાપના ઉપશમમાં હેતુ-અધ્યયનપદ્ધતિરૂપ શાન્તિના સ્થાનમાં કોણ છે? અને જે વડે અગ્નિને તર્પણ કરવામાં આવે છે તે આહુતિઓના સ્થાનમાં કયી વસ્તુ છે? (૪૩-૩૮૦) तवो जोई जीयो जोइठाणं, जोगा सुआ सरीरं कारिसंग । कम्मे इहा संजमजोगसंति, होमं हुणामि इसिणं पसत्थं ॥४४॥ तपो ज्योतिर्जीवो ज्योतिः स्थान,
योगा सुचः शरीरं करीषांगम् । # gધા સંચમો: શાનિત ,
होमेन जुहोमिऋषीणां प्रशस्तम् ॥४४॥ અર્થ–બાહ્ય અને અત્યંતરરૂપ બે ભેદવાળે તપ અહીં અગ્નિસ્થાને છે, કેમકે-તે કર્મરૂપી ભાવકાઠેને બાળે છે. અગ્નિને આધાર જીવ છે. કેમ કે–તપને આશ્રય