________________
૧૭૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પાપનું બીજ છે–એમ જાણી, પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છોડીને જિતેન્દ્રિય પુરુષ યજ્ઞમાં પ્રવૃત્તિ કરે છે, અર્થાત્ તત્ત્વજ્ઞા પુરુષ અહિંસાદિ પ્રધાન યજ્ઞમાં પ્રવૃત્તિ કરવી એમ ઈરછે છે. (૪૧-૩૭૮) सुसंवुडा पंचहि संवरेहिं, इह जीवि अणवकंखमाणा । वोसट्टकाया सुइचत्तदेहा महाजय जयई जण्णसिहं ॥४२॥ सुसंवृताः पञ्जभिः संवरः, इह जीवितमनवकांक्षन्तः । व्युत्सृष्टकायाः शुचित्यक्तदेहाः, महाजथं यजन्ति यज्ञश्रेष्ठम् ॥४२॥
અર્થ–પ્રાણાતિપાત વિરમણ વિ. પંચ મહાવ્રતરૂપ સંવરથી આશ્રવકારોને સ્થગિત કરનારા, આ જન્મ કે પરલોકમાં અસંયમી જીવનને નહીં ઈચ્છનારા, પરિષહે અને ઉપસર્ગોને સહન કરનારા હેઈ સર્વથા કાયાને છેડનારા તથા નિરતિચાર મહાવ્રતના પાલક ઈ પરમ પવિત્ર અને કાયાના સંસકારેને છોડનારા, કર્મરૂપી શત્રુએના પરાજયરૂપ મહાજય જ્યાં છે. એવા યજ્ઞને સાધુપુરુષે કરે છે. આથી આપ લે કે શ્રેષ્ઠ યજ્ઞને કરે, કે જેથી પાપકર્મોને જરી વિધ્વંસ થાય ! (૪૨-૩૭૯) के ते जोई किंव ते जोइठाण,
___ का ते सुआ कि व ते कारिसंग । एहा य ते कयरा संति भिक्खू,
कयरेण होमेण हुणासि जोई ॥४३॥