SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ શ્રી હરિકેશીયાધ્યયન-૧૦ कहं चरे भिक्खु वयं जयामो, पाबाई कम्माइं पणोल्लयामो । अक्वाहि णो संजय जक्खपूइआ, कहं सुइट्ट कुसला वयन्ति ॥४०॥ कथं चरामो भिक्षो ! वयं यजामो, पापानि कर्माणि प्रणुदामः । आख्याहि नो संयत यक्षपूजित !, ___ कथं स्विष्टं कुशला वदन्ति ॥४०॥ અથ–હે ભગવાન ! આપ કહે કે-અમે કેવી રીતિએ યજ્ઞ માટે પ્રવૃત્તિ તથા યજ્ઞને કરીએ ?, કે જેથી પાપ કર્મોને દૂર કરી શકીએ. હે યક્ષપૂજિત ! સંયમધર ! અમે જે યજ્ઞ પ્રારંભે તે તે આપે દેષિત દર્શાવ્યું, તે અમને બીજા કોઈ યજ્ઞને ઉપદેશ આપે ! તત્વોને પુણ્યયજ્ઞ જે सारी शति ष्ट छ, ते ४५। 3री ! (४०-३७७) छज्जीवकाए असमारंभंता, मोसं अदत्तं च असेवमाणा । परिग्गरं इथिओ माणमाय, एरं परिणाय चरति दंता॥४१॥ षड्जीवकायानसमारभमाणा, मृषां अदत्तं चासेवमाना । परिग्रहं स्रियो मानमायां, एतत्परिज्ञाय चरन्ति दान्ताः ॥४१॥ અર્થ-પૃથ્વીકાય વિ. ષડૂજીવનિકાયની અહિંસાનું પાલન કરનારા તેમ જ અસત્ય અને ચોરીને નહીં આચરનારા, મૂચ્છરૂપ પરિગ્રહને, સ્ત્રીઓને, માન વિ. ચાર કષાયને અર્થાત્ આ સઘળાયને ઝપરિણાથી આ
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy