SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે अर्चयामः त्वां महाभाग !, न तव किञ्चिन्न अर्चयामः । भुक्ष्व शालिमयं कूरं, नानाव्यञ्जनसंयुतम् ॥३४॥ ' અર્થ-હે મહાભાગ! અમે આપની પૂજા કરીએ છીએ, આપની ચરણબૂલી વિ. જે કાંઈ છે તે અમારે સઘળું પૂજ્ય છે–અપૂજનીય નથી, તેમજ આ યજ્ઞમંડપમાંથી નાના વ્યંજનરૂપ દહીં વિ.થી સંયુક્ત ચોખાનું ભોજન ગ્રહણ કરીને આપ આહાર કરો ! (૩૪–૩૭૧) इमं च मे अत्थि पभृअमन्न, तं भूजसू अम्हमणुग्गहहा । बादति पडिच्छइ भत्तपाणं, मासस्स उ पारणए महप्पा ! ॥३५॥ इदं च ममाऽस्ति प्रभूतमन्नं, तत् भुक्ष्व अस्माकमनुग्रहार्थम् । बाढमिति प्रतिच्छति भक्तपानं, मासस्यैव पारणकं महात्मा ॥३५॥ અર્થ–આ પ્રત્યક્ષ દેખાતા મારા માલપૂડા વિ. ઘણું ભજનને અમારા ઉપર કૃપા કરીને આપ ગ્રહણ કરી વાપરે ! આ પ્રકારની તેની ભક્તિ-વિનતિ જોઈ, તે મહાત્માએ, મા ખમણના પારણાના દિવસે “ભલે એમ હે” એમ કહીને, દ્રવ્યાદિથી શુદ્ધ આહારને પુરોહિત પાસેથી સ્વીકાર કર્યો. (૩૫-૩૭૨) तहि गधोदयपुष्पवासं, दिव्वा तहिं वसुहारा य वुट्ठा। पहयाओ दुंदुहीओ सुरेहिं, आगासे अहो दाणं च धुढे ॥३६॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy