________________
શ્રી હરિકેશીયાધ્યયન-૧ર
૧૭૧ तत्र गन्धोदकपुष्पवर्ष, दिव्या तत्र वसुधारा च वृष्टा । प्रहत्ता दुन्दुभयः सुरैः, आकाशे अहो दानं च धुष्टम् ।।३।।
અર્થ-જ્યારે મુનિશ્રીએ વહાર્યું, તે સમયે યજ્ઞમંડપમાં દેએ સુગંધીદાર જલ અને પુષ્પને વરસાદ વરસાવ્યું અને શ્રેષ્ઠ સેનૈિયાની ધારાબંધ વૃષ્ટિ કરી, તેમ જ દુંદુભિઓ બજાવી અને આકાશમાં “અહે દાન–અહો દાનની ઉદ્દષણુ કરી. (૩૬-૩૭૩)
सक्खं खु दीसइ तवोविसेसो, न दीसई जाइविसेसु कोई । सोवागपुत्तं हरिएस साई, जस्से रिसा इडिढ महाणुभागा॥३७॥ साक्षादेव दृश्यते तपोविशेषः,
દફતે જ્ઞાતિવિરોષ જોડ | श्वपाकपुत्रं हरिकेशसाधु,
यस्येदृशी ऋद्धिमहानुभागा ॥३७॥ અર્થ-તે જોઈને આશ્ચર્યચકિત બનેલા બ્રાહ્મણે પણ આ પ્રમાણે બોલે છે કે–ખરેખર સાક્ષાત્ તપનું માહાઓ જ દેખાય છે, પરંતુ જાતિનું ડું પણ માહાભ્ય દેખાતું નથી, કારણ કે-ચંડાલ પુત્ર હરિકેશ સાધુને તમે આ ખેલી જુઓ, કે જે મુનિની પાસે દેવસાનિધ્યરૂપી અત્યંત માહામ્યવાળી ઋદ્ધિ છે. (૩૭–૩૭૪) कि माहणा जोई समारंभता, उदएण सोहिं बहिआ विमग्गह । जं मग्गहा बाहिरिअं विसोहिं, न तं सुदिट्ठ कुसला वयंति॥३८॥