SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હરિદેશીયાઘ્યયન-૧૨ ૧૬૯ અ-મુનિરાજે જણાવ્યું કે-હૈ પુરાહિત ! પહેલાં મારા મનમાં જરા પણ દ્વેષ હતા નહીં, હમણાં નથી અને ભવિષ્યમાં થશે નહીં. તે તમને પ્રશ્ન થશે કે આ છાત્રાની આવી સ્થિતિ કેમ થઈ? તે આના ખુલાસે એવા છે કે-જે ચક્ષલેાકેા મારી સેવામાં છે, તે સેવક યક્ષેાએ મારી હિલના કરનાર તમારા છાત્રોને શિક્ષા કરેલ છે. એમાં મારા દ્વેષ કારણભૂત નથી. (૩૨-૩૬૯) अत्थं च धम्मं च विआणमाणा, तुब्भे गवि कुप्पह भूइप्पण्णा । तुब्भं तु पाए सरणं उवेमो, समागया सव्वजणेण अम्हे ||३३|| अर्थ च धर्मं च विजानन्तो, यूयं नापि कुप्यथ भूतिप्रज्ञाः । युष्माकं तु पादौ शरणं उपेमः, समागताः सर्वजनेन वयम् ||३३|| અ -હવે મુનિશ્રીના ગુણાથી આકર્ષાએલા અધ્યાપક વિ. કહે છે કે-શાસ્ત્રાના રહસ્ય, ક્ષમા વિ. અને સાધુધર્મને વિશેષથી જાણનારા આપ કદી કાપ કરે જ નહીં. સર્વ મંગલ, વૃદ્ધિ અને સજીવસ રક્ષણથી વિશિષ્ટ આપ બુદ્ધિસ...પન્ન છે, તેથી અમે બધાં ભેગા થએલા સવજનાની સાથે આપ પૂજ્યના ચરણકમલનું શરણ સ્વીકારીએ છીએ. (૩૩–૩૭૦) મુ તે મદ્દામા !, ન તે હ્રિચિન ષિમો 1 भुंजाहि सालिमं कूरं, नाणावंजणसंजुअं ॥३४॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy