SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે કે હે ભગવાન ! સશિષ્ય અમારા તરફથી આપની અવજ્ઞા, દેષ પ્રગટ કરવારૂપ નિદા, તાડન વિ. જે થયેલ છે, તેની હું માફી માગું છું. આપ તેની ક્ષમા કરો! માફી આપે ! (૨૪૩૦, ૩૬૬ + ૩૬૭) बालेहिं मूढेहिं आयाणएहिं, जं हीलीआ तस्स खमाह भंते । महप्पसाया इसिणो हवंति, न हु मुणी कोवपरा हवंति ॥३१॥ बालैः मूढैः अजानद्भि, यत् हीलिताः तत् क्षमध्वं भदन्त ! । महाप्रसादा ऋषयो भवन्ति, न खलु मुनयः कोपपरा भवन्ति ।३१॥ અર્થ–વળી હે મુનિ ! બાલ્ય અવસ્થાના કારણે તેમજ કષાયના ઉદયથી ભાન ભૂલેલા અને હિતાહિતના વિવેક વગરના આ મારા છાત્રોએ આપની ખૂબ હિલના કરેલ છે. પ્રત્યે ! આપ તેઓને ક્ષમા આપ ! કેમ કે–આ છોકરાઓ મૂઢ ઈ સજજનોને કેપ યોગ્ય નથી, પરંતુ દયાપાત્ર છે. વળી ઋષિઓ હંમેશાં શત્રુ, અપરાધી અને અપમાનીએ ઉપર કૃપાવંત હોય છે. તેઓ કદિ પણ કે પર્વત થતા નથી. (૩૧-૩૬૮) पुचि च इण्डिं च अणागयं च, मणप्पओसो न मे अस्थि कोई । जक्खा हु वेआवडीअं करेन्ति, तम्हा हु एए निहया कुमारा ॥३२॥ पूर्व चेदानीं चानागते च, मनःप्रद्वेषो न मे अस्ति कोऽपि । यक्षाः खलु वैशवृत्यं कुर्वन्ति, तस्मात्खलु एते निहताः कुमाराः ॥३२॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy