SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા आसी विसो उग्गतवो महेसी, घोरव्वओ घोरपरकम्मो अ । अगणि व पक्खंद पयंगसेणा, जे भिक्खुअं भत्तकाले वह |२७| आशीविष उग्रतषा महर्षिः, घोरव्रतो घोरपराक्रमच । अमिव प्रस्कन्द पतङ्गसेना, ये भिक्षु भक्तकाले विध्यथ |२७| અ-આ મુનિરાજ શાપ અને અનુગ્રહ કરવામાં સમર્થ આશીવિષ લબ્ધિવાળા છે, કેમ કે તેઓ ઉગ્ર તપસ્વી, ઘાર મહાવ્રતી અને ઘાર પરાક્રમી છે. આવા તપતેજવાળા મુનિને તમે લોકોએ ભેાજનવેળાએ આહારદાન ન કરતાં માર માર્યો છે, જેથી તમેાએ અગ્નિમાં પડતી પતગીયાએની શ્રેણી એકદમ વિનાશને નાતરે તેમ વિનાશ નાતર્યા છે, એમ કહેવુ એ અતિશયેાક્તિભર્યું" નથી. (૨૭-૩૬૪) सीसेण एअं सरणं उवेह, समागया सव्वजणेण तुन्भे । जह इच्छह जीविअं वा धणं वा, लोअप एसो कुविओ डहेज्जा ॥२८॥ शीर्षेण एतं शरणं उपेत, समागताः सर्वजन यूयम् 1 यदीच्छत जीवितं वा धनं वा, लोकमपि एष कुपितो दहेत् ||२८|| અ -જો તમેા તમારા જીવન અથવા ધનની સલામતી ઈચ્છતા હા, તા તમારૂં કર્તવ્ય એ છે કે-અહીં મળેલા તમે બધા સર્વ જનાને સાથે લઈ, મસ્તક ઝુકાવી આ મુનિરાજની શરણાગતિ સ્વીકારા ! તે તમા શરણું નહિ સ્વીકારા, તા આ ક્રુતિ મુનિ, જગતને પણ ભસ્મસાત્ કરે તેવા શક્તિશાળી છે, એ સમજો. (૨૮-૩૬૫)
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy