________________
શ્રી હરિકેશીયાધ્યયન-૧૨
૧૬૫
ते घोररूवा ठिअ अंतलिक्खे,
असुरा तहिं तं जणं तालयति । ते भिन्नदेहे रुहिरं वमते,
___ पासित्तु भद्दा इणमाहु भुज्जो ॥२५॥ ते घोररूपा स्थिता अन्तरिक्षे,
असुरास्तत्र तं जनं ताडयन्ति । तान् भिन्नदेहान् रुधिरं वमतो,
दृष्ट्वा भद्रेदमाहुर्भूयः ॥२५॥ અથ-હવે તે ભયંકર આકારધારી યક્ષે આકાશમાં રહેવા છતાં, તે યજ્ઞમંડપમાં મુનિરાજ ઉપર ઉપદ્રવ કરનાર જનને મારે છે. યક્ષના પ્રહારથી કુમારના શરીરનું વિદ્યારણું થયું અને લેહી વમતા કુમારોને જોઈ ભદ્રા, નીચે જણાવેલ વચનને ફરીથી કહે છે. (૨૫-૩૬૨) गिरिं नहेहिं खणह, अयं दंतेहिं खायह । जायतेअं पाएहिं हणह, जे भिक्खु अवमन्नह ॥२६॥ गिरि नखैः खनथ, अयो दन्तैः खादथ । जाततेजसं पादः हन्थ, ये भिक्षुमवमन्यध्वे ॥२६॥
અર્થજે લોકેએ આ મુનિની હિલના કરી છે, તેઓ સમજી લે કે તમે લોકેએ પર્વતને ન વતી
દવા જેવું, લોઢાને દાંતથી ચાવવા જેવું અને જાજવલ્યમાન અગ્નિને પગથી લાત મારવા જેવું કૃત્ય કરેલ છે; અર્થાત્ સાધુનું અપમાન અનર્થ ફલ આપનાર બને એમાં શંકા નથી. (૨૬-૩૬૩)