________________
૧૬૪
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે
महाजसो एस महाणुभागो,
मा एअं हीलह अहीलणिज्ज,
મા સરે તે મે ઉન્નિા રણા महायशा एष महानुभागो, घोरब्रतो घोरपराक्रमश्च । मैंनं हीलयताहीलनीयं, मा सर्वान्तेजसा भवतो निर्धाक्षीत् ।२३।
અથ–મહા યશસ્વી આ મુનિ, અતિશય અચિંત્ય શક્તિવાળા, દુર્ધર મહાવ્રતોને ધારણ કરનાર તેમજ કષાય વગેરે શત્રુઓને જય પ્રતિ ભયંકર સામર્થ્યવાળા છે, જેથી તમે આવા સન્માનનીય મુનિની હિલના કરે નહિ! જો તમે તેઓને હિલના કરી રૂછ બનાવશે, તે તે મુનિ તેમના તપતેજથી તેમને બાળી મૂકશે, માટે કર્થના કરવી છોડી દે ! (૨૩-૩૬૦) एयाई तीसे वयणाई सुच्चा, पत्तीइ भद्दाइ सुभासिआई। इसिस्स वेआवडिअट्ठयाए, जक्खा कुमारे विनिवारयति॥२४॥ एतानि तस्याः वचनानि श्रुत्वा,
- પન્ચા મદ્રાચાર ગુમાવતાનિ ऋषेवैयावृत्त्यार्थ,
यक्षा कुमारान् विनिवारयन्ति ॥२४॥ અથરુદ્રદેવ પુરોહિતની ભાર્યા ભદ્રાના (રાજપુત્રી) સારી રીતિએ કહેવાયેલા પૂર્વોક્ત વચનેને સાંભળી, ઋષિરાજની વૈયાવૃત્ય માટે યક્ષ, ઉપદ્રવ કરતા કુમારોને અટકાવે છે. (૨૪-૩૬૧)