SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હરીકેશીયાયન-૧૨ ૧૫૯ છે તથા તે બ્રાહ્મણુરૂપ ક્ષેત્રો અત્યંત પાપરૂપ છે. (१४-३५१) तुम्भेत्थ भो भारहरा गिराणं, अटुं न जाणाह अहिज्ज वेए । उच्चावचाई मुणिणो चरंति, ताई तु खेत्ताई सुपेसलाई || १५ || यू मऽत्र भोः ! भारधरा गिरामर्थं न जानीथाधीत्य वेदान् । उच्चावचानि मुनयश्चरन्ति तानि तु क्षेत्राणि सुपेलानि ||१५|| અ—ત્રની આગળ યક્ષ કહે છે કે-વેઢાના અભ્યાસ કરવા છતાં તેના વાસ્તવિક અને જાણુતા નહિ હાવાથી તમે માત્ર વેદ-વાણીના ભારને જ ધારણુ કરનારા છે. જે મુનિએ ષડૂજીવનિકાય જીવાના રક્ષણાર્થે વિવિધ ઘરામાં ભિક્ષા માટે પટન કરે છે, તે જ વેદના સાચા અને જાગે છે અને તેથી જ તે મુનિરૂપ ક્ષેત્રા અત્યંત पुण्य छे. (१५ - ३५२ ) उवज्झायाणं पडिकूलभासी, पभाससे कि नु सगासि अहं । अवि एवं विणस्स उ अण्णपाण " न य णं दाहामु तुमं नियंठा ॥ १६ ॥ अध्यापकानां प्रतिकूलभाषी, प्रभाषसे किं नु सकाशेऽस्माकम् । अध्येतद् विनश्यतु अन्नपानं, न च खलु दास्यामो तुभ्यं निर्प्रन्थ ! ॥१६॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy