________________
શ્રી હરીકેશીયાધ્યયન-૧૨
૧૫૭
અ -યક્ષના કથન બાદ બ્રાહ્મણેા જવાબ આપે છે કેતૈયાર કરવામાં આવેલ અશન-પાનાદિક ભાજન બ્રાહ્મણાને પેાતાના માટે જ છે, અર્થાત્ ાતે જ જમે પણ ખીજાને આપી શકે નહિ; કેમ કે–આ ભાજન એક બ્રાહ્મણુરૂપ પક્ષનું થયેલ છે. આથી અમે આ ભાજન શુદ્ર એવા તને ન જ આપી શકીએ, માટે તુ... અહીં કેમ ઉભા છે ? (૧૧-૬૪૮)
थलेसु बीआई वेर्वेति कासया, तहेव निन्नेसु अ आससाए । एआए सद्धाए दलाहि मज्झ, आराहए पुन्नमिण खु खित्तं ॥ १२ ॥ स्थलेषु बीजानि वपन्ति कर्षकाः,
तथैव निम्नेषु च आशंसया ।
एतया श्रद्धया ત્ત,
मह्यमाराधयेत्पुण्यमिदं खलु क्षेत्रम् ||१२|| અ-જેમ ખેડુતા, જો ઘણી વૃષ્ટિ થશે તેા ઊંચા ભાગામાં અને થાડી વૃષ્ટિ થશે તેા નીચા ભાગેામાં ફૂલની પ્રાપ્તિ થશે,-આવી ઈચ્છાથી બન્ને સ્થળે મગ વિ. ખીજ વાવે છે; તેમ હું બ્રાહ્મણા ! આ ખેડુતની ઈચ્છા સમાન શ્રદ્ધાથી મને આહાર વિ. આપે!! મને આપેલ ભેાજન આપને પુણ્ય પ્રાપ્ત કરાવનાર થશે જ. (૧૨-૩૪૯) वित्ताणि अहं विहआणि लोए,
जहिं पकिन्ना विरुहंति पुण्णा ।
जे माहणा जाइविज्जोववेआ,
ताईं तु खित्ताई सुपेसलाई ॥ १३॥