________________
૧૫ર્ક
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે श्रमणोऽहं संयतो ब्रह्मचारी, विरतौ धनपचनपरिग्रहात् । परप्रवृत्तस्य तु भिक्षाकाले, अन्नस्य अर्थाय इहागतोऽस्मि ॥९॥
અર્થ – ઘન, આહાર પાક, દ્રવ્યાદિ મૂર્છાથી નિવૃત્ત, બ્રહ્મચારી અને પાપવ્યાપાર માત્રથી સારી રીતિએ અટકેલ હું સાધુ છું. ભિક્ષાના કાલમાં મારા માટે નહિ, પરંતુ બીજા માટે તૈયાર કરવામાં આવેલ ભેજન લેવા માટે આ યજ્ઞમંડપમાં હું આવું છું. (૯-૩૪૬). विअरिज्जइ खज्जइ भोज्जइ अ, अन्नं पभूअं भवयाणमेअं। जाणाह मे जायणजीविणंति, सेसावसेसं लहऊ तवस्सी ॥१०॥ वितीर्यते खाद्यते भुज्यते च, अन्नं प्रभूतं भवतामेतत् । जानीत मां याचनजीविनमिति, शेषावशेष लभतांतपस्वी ॥१०॥
અર્થ– આપ લોકોની આ, ઘેબર વગેરે ભજનસામગ્રી વધુ પ્રમાણુની છે. તેમાંથી તમે દીન વિગેરેને આપે છે અને તમે પણ જમે છે તથા તમે પણ નિશ્ચિતરૂપથી સમજજે કે-“હું યાચનાથી પ્રાપ્ત થયેલ ભેજનથી નિર્વાહ ચલાવું છું.” વિતરણ અને ખાધા બાદ બચેલા અંતપ્રાંત ભેજનના દાનને લાભ મને આપી તમે પુણ્યને લાભ ઉઠાવે ! (૧૦-૩૪૭) उवक्खडं भोअण माहणाणं, अत्तठिअं सिद्धमिहेगपक्वं । न हु वयं एरिसमन्नपाण, दाहामु तुम्भ किमिहं ठिओ असि।११ उपस्कृतं भोजनं ब्राह्मणेभ्यः,
आत्मार्थिक सिद्धमि है क पक्षम् । न तु वय मीहशमन्नपानं,
दास्या मान्य विम्हि सितोसि ॥१६॥