________________
શ્રી હરી કેશીયાધ્યયન-૧૨
कतरस्त्वमित्यदर्शनीयः,
कया वा आशया इहागतोऽसि । લવમw! iડુપિશારભૂત !,
गच्छ स्खल किमिह स्थितोऽसि ॥७॥ અથ – તે બ્રાહ્મણે એકદમ પાસે આવેલા ઉક્ત મુનિને કહે છે કે-પૂર્વોક્ત પ્રકારથી આદર્શનીય તમે કોણ છો ? કયી આશાથી આ યજ્ઞમંડપમાં તમે આવેલ છે ? અરે, મેલા વસ્ત્રવાળા અને ધૂળથી ખરડાએલ પિશાચ જેવા શરીરવાળા તું અહીંથી ચાલ્યા જા! જલ્દી અમારી નજરથી દૂર હટી જા ! શા માટે અહીં ઉભે છે? (૭–૩૪૪) जक्खो तहिं तिंदुअरुक्खवासी, अणुकंपओ तस्स महामुनिस्स । पच्छायइत्ता नियग सरीरं, इमाई वयणाई उदाहरित्या ॥८॥ यक्षस्तत्र तिन्दुकवृक्षवासी, अनुकम्पकः तस्य महामुनेः । प्रच्छाध निजकं शरीरं, इमानि वचनानि उदाहरत् ॥८॥
અર્થ – આ પ્રકારે તિરસ્કાર થવા છતાં શાંતિપૂર્વક જ્યારે કાંઈ જવાબ નથી આપતા, ત્યારે હરિકેશબલ મુનિની સાન્નિધ્યમાં રહેનાર તિકવૃક્ષવાસી તેમને પરમ ભક્ત યક્ષ, મુનિના શરીરમાં પ્રવેશ કરીને નીચે જણાવેલ વચને બ્રાહ્મણને કહે છે. (૮-૩૪૫) समणो अहं संजओ बंभयारी, विरओ धणपयणपरिग्गहाओ परप्पवित्तस्स उ भिक्खकाले, अन्नस्स अट्ठा इहमागओम्हि॥९॥