________________
શ્રી બહુશ્રુતપૂજા વ્યયન - ૧૧
जहा सा नईण पवरा, सलिला शीआ नीलवंत पवहा,
૧૪૯
सागरंगमा ।
एवं भवइ बहुस्सुए ||२८||
यथा सा नदीनां प्रवरा, सलिला सागरंगमा | शीता नीलवत्प्रवहा, एवं भवति बहुश्रुतः ||२८||
અર્થ – જેમ નદીએમાં શ્રેષ્ઠ નદી, ક્ષુદ્ર નદીની માફ્ક અધવચ્ચે ખલાસ ન થતાં સાગરને મળે છે (દા. ત. શીતા નામની નદી મેના ઉત્તરે નીલવંત વર્ષ ધર પર્વતમાંથી પ્રવાહબંધ નીકળી સમુદ્રને મળે છે.) તેમ બહુશ્રુત, નદી સમાન અન્ય મુનિએમાં શ્રેષ્ઠ, નિર્મલ જલસદેશ શ્રુતજ્ઞાનસંપન્ન અને નીલવંત પર્વત સરખા ઉચ્ચતમ કુલમાં જન્મેલ સાગર સરખી મુક્તિમાં પહોંચે છે. (૨૮-૩૩૩)
जहा से नगाण पवरे, सुमहं मंदरे गिरी । नाणोस हिपज्ञलिए, एवं भवइ बहुस्सु ॥२९॥ यथा सा नगानां प्रवरः सुमहान् मन्दरो गिरिः । नानौषधिप्रज्वलितः, एवं भवति बहुश्रुतः ॥ २९॥
અથ – જેમ પર્વ તેમાં ઉત્તમ, અત્યંત માટી અને અનેક મહિમાવંત વનસ્પતિથી ઉત્કૃષ્ટ દીપ્તિમાન મેરૂપ ત હોય છે; તેમ પત સમાન અન્ય સાધુએની અપેક્ષાએ શ્રેષ્ઠ, શ્રુતના મહિમાથી અત્યંત સ્થિર અને અંધકારમાં પ્રકાશના કારણભૂત આમૌષધિ વિ. લબ્ધિઆથી યુક્ત બહુશ્રુત મુનીશ્વર હેાય છે. (૨૯-૩૩૪)