SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ઉત્તરાધ્યયનસૂત્ર સા जहा से सयंवरमणे, उदही अक्खओदए । नाणारयणपडिपुन्ने, एवं एवं भवइ बहुस्सुए ||३०|| यथा स स्वयम्भूरमणोदधिरक्षयोदकः । नानारत्नप्रतिपूर्ण एवं भवति बहुश्रुतः ॥ ३०॥ ', અથ – જેમ સ્વયંભૂરમણ સમુદ્ર, અવિનાશી જલવાળા તથા મરકત વિ. અનેકવિધ રત્નોથી પરિપૂર્ણ હાય છે; તેમ અવિનાશી સભ્યજ્ઞાનરૂપી જલવાળેા અને નાનાવિધ અતિશય રૂપી રત્નાથી યુક્ત બહુશ્રુત મહાત્મા હાય છે. (૩૦-૩૩૫) समुद्दगंभीर सभा दुरासया, अचकिआ केणई दुष्पहंसया । सुअस्स पुण्णा विउलस्स ताइणो, खवित्त कम्मं गइमुत्तमं ગયા શ समुद्रगाम्भीर्यसमा दुराश्रया, अचकिताः केनापि दुष्प्रधर्षाः । श्रुतेन पूर्णा विपुलेन त्रायिणः, क्षपयित्वा कर्म गतिमुत्तमां गताः ||३१|| અથ – સમુદ્રની જેમ ગ’ભીર, પરીષહો કે પરવાદી વિ. કેાઈથી નહિ ડરનારા, સદા અજેય અને વસ્તી આગમથી પૂણ બહુશ્રુતા, સ્વ-પરરક્ષક, જ્ઞાનાવરણુ વિ. કર્મીને ખપાવી મુક્તિરૂપી ઉત્તમ ગતિને પામ્યા છે, પામે છે અને પામશે, (૩૧–૩૩૬)
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy