________________
૧૪૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
નક્ષત્રોને પતિ અને સકલ કલાએથી ખીલેલો હોય છે, તેમ બહુશ્રુત મુનિ, નક્ષત્ર સમાન સાધુઓને પતિ અને સાધુઓથી પરિવરેલે સકલ ક્લાએથી યુક્ત હોઈ પૂર્ણ હોય છે. (૨પ-૩૩૦) जहा से सामाइआणं, कोट्ठागारे सुरक्खिए । णाणाधनपडिपुण्णे, एवं भवइ बहुस्सुए ॥२६॥ યથા ન નામાનિશાનાં, શોઝાકાર સુરક્ષિતઃ | नानाधान्यप्रतिपूर्णः, एवं भवति बहुश्रुतः ॥२६॥
અથ-જેમ સમૂહમાં રહેનારા લોકોને કોઠાર, સુરક્ષિત થયેલ નાનાવિધ ધાથી ભરેલ હોય છે, તેમ બહુશ્રુત, ગચ્છવાસીઓને ઉપગી અનેકવિધ અંગ વિ. ભેટવાળા વિશિષ્ટ શ્રુતજ્ઞાનોથી ભરેલ સર્વથા સુરક્ષિત હેય છે. (૨૬-૩૩૧) जहा सा दुमाण पवरा, जंबू णाम सुदंसणा । अणाढिअस्स देवस्म, एवं भवइ बहुस्सुए ॥२७॥ यथा स द्रुमाणां, प्रवरा जम्बूर्नाम सुदर्शना । अनादृतस्य देवस्य, एवं भवति बहुश्रुतः ।।२७॥
અર્થ-જેમ સુદર્શન નામનું જે બૂવૃક્ષ, અમૃત ફલવાળું અને જંબુદ્વિપના અધિપતિ અનાદત નામના વ્યંતરદેવથી અધિષિત ઈ સર્વ વૃક્ષામાં ઉત્તમ છે, તેમ બહુશ્રુત, અમૃત ફલ સમાન શ્રતથી યુક્ત, દેવોને પણ પૂજ્ય અને શેષ વૃક્ષસદેશ સર્વ સાધુઓમાં પ્રવર છે. (૨૭–૩૩૨)