________________
શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૧ વજને ધારણ કરવાવાળે, અસુરના નગરને નાશક અને દેવને અધિપતિ હોય છે, તેમ બહુશ્રુત, સક્લ અતિશના ભંડાર શ્રુતજ્ઞાનથી જાણે છે પ્રશસ્ત લક્ષણવંતા હેઈ હાથમાં વાના ચિહ્નવાળ, દુખે તપી શકાય એવા ઘેર તપને અનુષ્ઠાનથી કૃશ શરીરવાળે અને ઉત્કૃષ્ટ ક્રિયાઓની વિશિષ્ટ શક્તિ વડે શક જે, ધર્મની દૃઢતાના કારણે સુરેથી પૂજિત થતો હોવાથી સુરપતિ કહેવાય છે. (૨૩-૩૨૮) जहा से तिमिरविद्धसे, उत्तिढते दिवायरे । जलते इव नेएणं, एवं भवइ बहुस्सुए ॥२४॥ यथा स तिमिर विध्वंसः, उत्तिष्ठन् दिवाकरः । કાન્નિા તેના, પુર્વ મવતિ વધુમ્રતા પારકા
અથ-જેમ અંધકારવિનાશક ઉગતે સૂર્ય, તેજથી જાજવલ્યમાન હોય છે, તેમ બહુશ્રત, અજ્ઞાનરૂપી અંધકારને વિનાશક અને સંવમસ્થાનમાં શુદ્ધ-શુદ્ધતમ વિ. અધ્યવસાયેથી ચઢતે તપતેજથી જાજવલ્યમાન શેભે છે. (૨૪-૩૨૯) जहा से उडुबई चंदे, णक्खत्तपरिवारिए । पडिपुने पुन्नमासीए, एवं भवइ बहुस्सुए ॥२५॥ यथा स उडुपतिञ्चन्द्रो, नक्षत्रपरिवारितः । પ્રતિકૂળ વર્ગમસ્થા” પર્વ મવતિ વહુશ્રુત
અર્થ-જેમ પુનમને ચંદ્ર, નક્ષત્રથી પરિવરેલે,