________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
અ-જેમ વાસુદેવ. પાંચજન્ય શ`ખ સુદ ન ચક્ર તથા કૌમાદિકી ગઢાને ધારણ કરનાર અને અસ્ખલિત સામર્થ્યવાળા હાય છે, તેમ બહુશ્રુત મુનિ, સ્વાભાવિક પ્રતિભાના અલવાળા અને બીજી બાજુ શ'-ચક્ર-ગદા સમાન સભ્યજ્ઞાન-દર્શન-ચારિત્રથી અલંકૃત બનેલ ચાદ્ધો ક્રમ બૈરીને જીતવા સમર્થ બને છે. (૨૧–૩૨૬) जहा से चाउरंते, चक्काट्टी महिड्दिए । चउदसरयणाहिवई, एवं भवइ बहुस्सुए ॥ २२॥ यथा स चातुरन्त चक्रवर्ती महर्द्धिकः । चतुर्दशरत्नाधिपतिः, एवं भवति बहुश्रुतः ॥२२॥ અર્થ-જેમ હાથી-ઘેાડા-રથ-મનુષ્યરૂપ ચતુરંગી સેનાથી શત્રુના વિનાશરૂપ અતને કરનાર, ષટ્ક ́ડવાળા ભરતના અધિપતિ ચક્રવર્તી, દિવ્ય લક્ષ્મીવાળા, ચૌદ રત્નાના અધિપતિ હાય છે; તેમ દાન વિ. ચાર પ્રકારના ધર્માથી કશત્રુના અત કરનાર, આમષ ઔષધિ વિ. મેાટી ઋદ્ધિવાળા, ચૌદ રત્ના સમાન ચૌદ પૂર્વેના અધિપતિ બહુશ્રુત મુનિ હાય છે. (૨૨-૩૨૭)
૧૪૬
નન્હા સે સાવું, વાળના પુરે । सक्के देवाहिवई, एवं भवइ बहुस्सुए ॥२३॥ यथा સ સન્નાતો, વસ્ત્રવાનિ વુન્ટૂર: । शक्रो देवाधिपतिः, एवं भवति बहुश्रुतः ॥२३॥ અ—જેમ શકેન્દ્ર, હજાર આંખવાળા, હાથમાં