________________
૧૪૫
શ્રી બહુશ્રુતપૂજાયયન-૧૧
અર્થ-જેમ તીક્ષણ શિંગડાવાળે અને બલીઝ કાંધવાળે વૃષભ યુથાધિપતિ તરીકે દીપે છે, તેમ બહુશ્રુત, પર પક્ષના ખંડનની અપેક્ષાએ તીક્ષણ, સ્વ-પર શારૂપી શૃંગોથી શોભિત, ગચ્છ વિ. ગુરુના કાર્યરૂપ ધુરા ધારણ કરવામાં ધુરંધર અને સાધુ વિ.ના સમુદાયરૂપ યૂથના અધિપતિરૂપ આચાર્ય બનીને શેભે છે. (૧૯-૩૨૪) जहा से तिक्खदाढे, उदग्गे दुप्पहंसए । सीहे मिआण पवरे, एवं भवइ बहुस्सुए ॥२०॥ यथा स तीक्ष्णदंष्ट्रः, उदग्रो दुष्प्रघर्षकः । સિદ્દો મૃrળાં પ્રવા, હવે મવતિ દુબતા રબા ' અર્થ-જેમ તીક્ષણ દાઢવાળો અને ઉત્કટ વનરાજ કેસરીસિંહ, બીજાઓના પરાભવથી અશક્ય બનેલ જંગલી જંતુઓને આગેવાન થાય છે, તેમ બહુશ્રુત. પરપક્ષના ભેદક હોઈ તીક્ષણ દાઢા સમાન તથા નૈગમ વિ. નયે અને પ્રતિભા વિ. ગુણોની ઉત્કટતાથી પરવાદીઓથી અજેય હોય છે. એટલું જ નહીં પરંતુ મૃગ સમાન અન્ય તીર્થિકેમાં પરમ શ્રેષ્ઠ જ ગણાય છે. (૨૦-૩૫) जहा से वासुदेवे, संखचक्कगदाधरे । अप्पडिहयबले जोहे, एवं भवइ बहुस्सुए ॥२१॥ यथा स वासुदेवः, शङ्खचक्रगदाधरः । अप्रतिहतबलो योधः एवं भवति बहुश्रुतः ॥२१॥
૧૦