________________
૧૪૪
ઉત્તરાધ્યયનસત્ર સાથે
यथाऽऽकीर्णसमारूढः, शूरो दृढपराक्रमः । उभयतो नन्दिघोषेण, एवं भवति बहुश्रुतः ॥१७॥
અર્થ-જેમ પ્રધાન ઘડા ઉપર સમારૂઢ થયેલ દ્ધો દેઢ પરાક્રમથી તથા ડાબી અને જમણી બાજુએ બાર પ્રકારના વાજિંત્રોના નાદથી શેભે છે, તેમ બહુશ્રુત, જિનાગમરૂપ અશ્વ ઉપર આરૂઢ થયેલ તથા રાત-દિવસ સ્વાધ્યાયરૂપ નાદથી, અભિમાની પરવાદીઓને જેવા છતાં પરાજિત ન થતાં, નીડર બનેલ, તેઓના પ્રતિ જય કરવામાં સમર્થ થાય છે. (૧૭-૩૨૨) जहा करेणुपरिकिन्ने, कुंजरे सद्विहायणे । बलवंते अप्पडिहए, एवं भवइ बहुस्सुए ॥१८॥ यथा करेणुपरिकीर्ण, कुञ्जरः षष्टिहायनः । बलवानप्रतिहतः, एवं मवति बहुश्रुतः ॥१८॥
અથ-જેમ હાથીણીઓથી પરિવરેલ સાઈઠ વર્ષને હાથી, બલવાન અને મદેન્મત બીજા હાથીઓથી અજિત રહે છે. તેમાં વિવિધ બુદ્ધિ-વિદ્યાઓથી અલંકૃત બહુશ્રુત મુનિ, સ્થિર મતિવાળે હેઈ બલવાન અને પરવાદીઓથી અપ્રતિહત હોય છે. (૧૮-૩ર૩) जहा से तिक्खसंगे, जायक्खंधे विरायइ । वसहे जूहाहिवइ, एवं भवइ बहुस्सुए ॥१९॥ यथा स तीक्ष्णशृङ्गो, जातस्कन्धो विराजते । घृषभो यूथाधिपतिः, एवं भवति बहुश्रुतः ॥१९॥