________________
શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૧
૧૪૩ जहा संखम्मि पयं निहिय, दुहओ वि विरायइ । एवं बहुस्सुए भिक्खू, धम्मो कित्ती तहा सुयं ॥१५॥ यथाशङखे पयो निहितं, द्विधापि विराजते । एवं बहुश्रुते भिक्षौ, धर्मः कीर्तिस्तथा श्रुतम् ॥१५॥
અર્થ–જેમ શંખમાં રહેલું દૂધ પિતાની તતા અને શંખની ઉજજવલતા એમ બન્ને પ્રકારે સુંદર શોભે છે અર્થાત્ શંખસ્થ દૂધ મલિન, ખાટું તથા નીચે પડવા જેવું થતું નથી, તેમ વિનીત બહુશ્રુતમુનિમાં મુનિ ધર્મ કીર્તિ-જિનાગમ બરાબર વિશિષ્ટ શોભે છે અર્થાત બહુશ્રુતસ્થ ધર્માદિ, મલિન, વિપરીત કે હાનિવાળા થતાં નથી. (૧૫-૩૨૦) जहा से कंबोआणं, आइन्ने कथए सिआ । आसे जवेण पवरे, एवं भवइ बहुस्सुए ॥१६॥ यथा स कम्बोजानामाकीर्णः, कन्थकः स्यात् । अश्वो जवेन प्रवरः, एवं भवति बहुश्रुतः ॥१६॥
અર્થ–જેમ કેબેજ દેશના ઘડાઓમાં ગુણ-જાતિવાન કંથક નામને ઘોડો પ્રધાનરૂપે પ્રસિદ્ધ છે, જે વેગની અપેક્ષાએ પ્રધાન અશ્વ ય છે, તેમ બહુશ્રુત મુનિ સકલ સાધુઓમાં પ્રધાન ગણાય છે. (૧૬-૩૨૧) રહssgovસમા, ફરે વજને | उभओ नदिघोसेणं, एवं भवइ बहुस्सुए ॥१७॥ .