________________
૧૪૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
વાળે પણ અપકાર નહી* કરનારા, (૮) આગમજ્ઞાન મેળવી તેનાથી અભિમાન નહીં કરનારા, (૯) આચાય વિ.ના છિદ્રો નહીં જોનારા, (૧૦) અપરાધી એવા મિત્રો ઉપર પણ ક્રોધ નહીં કરનારા; (૧૧) મિત્ર તરીકે સ્વીકારેલેા મિત્ર સેકડા અપકાર કરે, તે પણ તેના એક પણ કરેલા ઉપકારને યાદ કરી પરાક્ષમાં તેના દોષ નહી' ખેલનારા, (૧૨) જીભાજોડી અને હાથેાહાથથી મારામારીરૂપ યુદ્ધને વજ્ર નારા. (૧૩) જાતિવાન બળદની માફક ઉપાડેલા ભારના નિર્વાહપૂર્ણાંક કુલીનતાવાળા, (૧૪) લજ્જાશીલ અર્થાત્ મન મિલન થવા છતા અકાય નહી કરનારા, અને (૧૫) ગુરુની કે ખીજાની પાસે રહેનારા, એટલે કે કાર્ય સિવાય જયાં ત્યાં નહિ જનારા. આ ઉપરના ગુણાથી અલંકૃત મુનિ સુવિનીત કહેવાય છે. (૧૦ થી ૧૩, ૩૧૫ થી ૩૧૮) वसे गुरुकुले निच्च, जोगवं उवहाणत्रं । पिअंकरे पिअंवाई से सिक्ख लघुमरिहई || १४ || वसेत् गुरुकुले निश्यं, योगवानुपधानवान् । प्रियंकरः प्रियवादी, स शिक्षां लब्धुमर्हति ॥१४॥
અં-હમેશાં ચાવજીવ સુધી ગુરુની આજ્ઞામાં જે રહેનારા તે વિનીત મુનિ, ધર્મના વ્યાપારવાળા, અંગ વિ.ના અધ્યયનમાં આય'બીલ વિ. તપરૂપ ઉપધાનવાળા, અપ્રિય કરનાર પ્રત્યે પ્રિય કરનારા અને અપ્રિય ખાલનાર પ્રત્યે પ્રિય ખેલનારા, શાસ્ત્રાર્થીનું ગ્રહણ તથા તેની આરાધનારૂપ શિક્ષાપાત્ર બને છે; બીજો નહીં. (૧૪–૩૧૯)